Pooja Jyotish Karyalay – Jamnagar

You need to login in order to LikeJyotish Karyalay In Jamnagar Pooja Jyotish Karyalay – Jamnagar Contact Person: Shastri Rameshbhai Mo. +91 98240 57524 Email: shastrirameshbhai08@gmail.com Website Address: – Pooja Jyotish Karyalay, Momai Complex, Khodiyar Colony Main Road, Opp. State Bank Of India, Jamnagar – 361006 परिचय-: शास्त्री रमेश भाई की गिनती आज गुजरात के […]

Jyotish Karyalay In Jamnagar

Pooja Jyotish Karyalay – Jamnagar

pooja jyotish 7

Contact Person: Shastri Rameshbhai

Mo. +91 98240 57524

Email: shastrirameshbhai08@gmail.com

Website

Address: –

Pooja Jyotish Karyalay,

Momai Complex,

Khodiyar Colony Main Road,

Opp. State Bank Of India,

Jamnagar – 361006

pooja jyotish 4

परिचय-:

शास्त्री रमेश भाई की गिनती आज गुजरात के जाने-माने ज्योतिषाचार्यों में की जाती है। शास्त्री रमेश भाई कुंडली निर्माण, कुंडली विश्लेषण के अलावा वैदिक मंत्रों के माध्यम से पूजा-पाठ, दोष निवारण एवं कथा वाचन आदि के विशेषज्ञ भी माने जाते हैं। शास्त्री रमेश भाई वर्षों से पूजा ज्योतिष कार्यालय के जरिए हजारों लोगों की सेवा करते आ रहे हैं।

pooja jyotish 5

જ્યોતિષ શાસ્ત્ર તિથી ના સ્વામી એકમ – અગ્નિ બીજ – બ્રહ્મા ત્રીજ- ગૌરી ચોથ – ગણેશ પંચમ – શેષનાગ છઠ – કાર્તિકેય સાતમ – સૂર્ય આઠમ – શિવ નોમ – દુર્ગા દશમ – કાલ એકાદશ – વિશ્વાદેવા બારસ – વિષ્ણુ તેરશ – કામદેવ ચૌદશ – શિવ પૂનમ – ચંદ્ર અમાસ – પીનાર નક્ષત્ર નક્ષત્ર સ્વામી ચરણ અક્ષર ૧. અશ્વિની અશ્વનીકુમાર ચૂ ચે ચો લા ૨. ભરણી કાલ લી લૂ લે જો ૩. કૃતિકા અગ્નિ આ ઈ ઊ એ ૪. રોહિણી બ્રમ્હા જો વા વી વૂ ૫. મૃગશીસ ચંદ્ર વે વો કા કી ૬. આદ્રા રૂદ્ર કુ ઘ ડ છ ૭. પૂનાવઁસુ અદિતિ કે કો હા હો ૮. પુષ્ય ગુરૂ હૂ હે હો ડા ૯. આશ્લેષા સર્પ ડી ડૂ ડે ડો ૧૦. મઘા પિત્તર યા મી મૂ યે ૧૧. પૂર્વાફાલ્ગુની મન મો ટા ટી ટૂ ૧૨. ઉત્તરફાલ્ગુની અર્યમાં ટે તો પા પી ૧૩. હસ્ત સૂર્ય પૂ ષ ણ ઠ ૧૪. ચિત્રા વિશ્વકર્મા પે પો રા રો ૧૫. સ્વાતિ પવન રુ રે રો તા ૧૬. વિશાખા શુક્ર તી તૂ તે તો ૧૭. અનુરાધા મિત્ર ના ની નૂ ને ૧૮. જયેષ્ઠા ઇન્દ્ર નો યા યી યૂ ૧૯. મૂલ નીઋતી યે યો ભા ભી ૨૦. પૂર્વાશાઢાં જળ ભૂ ધા ફા ઢા ૨૧. ઉત્તરા શાધા વિશ્વાદેવા ભ ભો જા જી ૨૨. અભિજિત જૂ જે જો ખા ૨૩. શ્રવણ વિષ્ણુ ખી ખૂ ખે ખો ૨૪. ધનિષ્ઠા વસુ ગા ગી ગૂ ગે ૨૫. શતભિષા વરુણ ગો સા સી સૂ ૨૬ . પૂર્વા ભાદ્રપદ અજૈક્પક સે સો દા દી ૨૭ . ઉત્તરા ભાદ્રપદ અહીયુધ્સ્યા દૂ જ્ઞા ઝા થા ૨૮. રેવતી પૂષા દે દો ચા ચી રાશી મેષ ( અ . લ. ઈ ) તુલા (ર. ત. ) વૃષભ ( બ. વ. ઉ ) વૃશ્ચિક (ન. ય ) મિથુન ( ક. છ. ઘ. ક્ષ ) ધનુ ( ભ. ધ. ફ. ઢ ) કર્ક ( ડ. હ. ) મકર ( ખ. જ ) સિંહ ( મ. ટ. ) કુંભ ( ગ. સ. ષ. શ ) કન્યા ( પ. ઠ ણ ) મીન ( દ. ચ. ઝ. થ ) ગ્રહ નો સ્વભાવ અને પ્રભાવ સૂર્ય – આ ગ્રહ પાપ ગ્રહ છે. પૂર્વ દિશાનો સ્વામી, પુરુષ જાતિ, લાલ રંગ, તેમજ પિત્ત પ્રકૃતિનો છે. સ્નાયુ, મેરુદંડ, આંખ, હૃદય, વગેરે અવયવો પર વિશેષ પ્રભાવ હોય છે. આના દ્વારા આત્મા આરોગ્ય , સ્વભાવ, પિતા, રાજ્ય, દેવાલય, શોક, અપમાન, કલહ અને રોગ – અતિસાર, ક્ષય, વિકાર વગેરે ના સંબંધમાં વિચાર કરવો જોઈએ. ચંદ્ર – આ ગ્રહ શુભ પશ્ચિમ ઉત્તર દિશાનો સ્વામી, સ્ત્રી જાતી , સફેદ રંગ અને જલીય પ્રકૃતિનો છે. આ લોહીનો સ્વામી તથા વાત ધાતુ વાળા છે. આના દ્વારા મન, ચિત્ત વૃત્તિ , સંપત્તિ, માતમ પિતા, ઉદાર, મગજ, અને શારીરિક સ્વાસ્થ્ય તથા કફ અને જલીય રોગ, સ્ત્રીજન્ય રોગ, માનસિક રોગ વગેરે વિષયમાં વિચાર કરવો જોઈએ. લગ્નથી ચોથા સ્થાન માં બળી તથા મકર થી ૬ રાશી સુધી ચેષ્ટા બળી હોય છે. કૃષ્ણ પક્ષની છઠથી શુક્લપક્ષની દશમી સુધી ગ્રહ ક્ષીણ હોય છે. આ સમય માં આને પાપ ગ્રહ તથા ક્ષીણ માનવામાં આવે છે. શુક્લપક્ષની દશમી માં કૃષ્ણ પક્ષની પંચમ સુધી આ પૂર્ણ જ્યોતિમાન , બળી તથા શુભ ગ્રહ માનવામાં આવે છે. ચોથાભાવમાં બળી ચંદ્ર હોય તો ફળ આપે છે. ક્ષીણ ચંદ્ર નહિ. મંગલ આ ગ્રહ પાપ ગ્રહ છે. દક્ષિણ દિશાનો સ્વામી, પુરુષ જાતી, લાલ રંગ, પિત્ત પ્રકૃતિ થતા આગમી તત્વવાળો છે. આ ઉત્તેજક, તૃશ્નાકારક તઃતા દુખદાઈ છે. આના દ્વારા ધૈર્ય, પરાક્રમ, ભાઈ બહેન, શક્તિ તઃતા લોહી સંબંધી વિચાર કરવો જોઈએ. આ ત્રીજા અને છઠા સ્થાનમાં બલી, દશમ સ્થાનમાં દિગ્બલી હોય છે. ચંદ્ર સાથે ચેષ્ટા બળી તથા બીજા ભાગ માં બલ્હીન હોય છે. બુધ આ ગ્રહ નપુસક, ઉત્તર દિશાનો સ્વામી, શ્યામ રંગ, સ્ત્રીદોષ તથા પૃથ્વી તત્વ વાળો છે. આ વ્યવસાય. ચિકિત્સા, જ્યોતિષ, શિલ્પ, કાનૂન, ચોથા અને દશમ સ્થાન નો કારક છે. આના દ્વારા વિવેક, શક્તિ, જીભ તથા તાળું ના ઉચ્ચારણ થી શબ્દ અને અવયવ તથા ગુપ્તરોગ, કોઢ, ગુંગાપણું, વાતરોગ, સંગ્રની ગમ વિચાર કરવો જોઈએ. બુધ ચોથા સ્થાનમાં નિર્બળ હોય છે. આ જેની સાથે હોય તેની સાથે નો સ્વભાવ નો બની શુભ અથવા અશુભ ફળ આપે છે. પૂર્ણ ચંદ્ર, બુધ તથા શુક્રની સાથે શુભ ફલદાયક તથા મંગલ, શાની, રહું અને કેતુ ની સાથે અશુભ ફળદાઈ હોય છે. આ ગ્રહ એકલો હોય તો શુભ ફળ આપે છે. ગુરૂ આ ગ્રહ શુભ , પૂર્વોત્તર દિશાનો સ્વામી, પીળો રંગનો છે. આ ગ્રહ હૃદય ગી શક્તિનો કારક છે.

pooja jyotish 3

નવાંશ કુંડળીમાં સૂર્ય મંગળ જો એકબીજા પર દ્રષ્ટિ રાખતા હોય તો પણ માર્ગ અકસ્માતનો ભય રહે છે.

જ્યોતિષશાસ્ત્ર દ્વારા જાણી શકાય છે કે આપણને કોઇ વાહન કે અન્ય કોઇ દુર્ઘટનાથી નુકસાન તો નહીં થાય ને? મંગળ, શનિ, રાહુ, સૂર્ય આ બધા ગ્રહો અષ્ટમ સ્થાનમાં હોય તથા તેના પર કોઇ શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો આ પ્રકારનો યોગ બને છે.

ઉપરના ચારેય ગ્રહોમાંથી કોઇ એક ગ્રહ પણ પાપ ગ્રહથી યુક્ત હોય તો માર્ગ અકસ્માતનો ભય રહે છે. પિતૃદોષ પણ દુર્ઘટનાનો કારક હોય છે. તેનો વિચાર પણ અષ્ટમ ભાવ પરથી કરવામાં આવે છે. સ્ત્રી જાતિના જન્માક્ષરમાં અષ્ટમ ભાવ પરથી તેના પતિના આયુષ્યનો વિચાર આવે છે. નવાંશ કુંડળીમાં સૂર્ય મંગળ જો એકબીજા પર દ્રષ્ટિ રાખતા હોય તો પણ માર્ગ અકસ્માતનો ભય રહે છે. રાહુની મહાદશા હોય તથા સૂર્ય કે ચંદ્ર અષ્ટમમાં સ્થિત હોય તો પણ આ ભય રહે છે. દ્વિતિય સ્થાન દૂષિત હોય તો પણ અકસ્માતનો ભય રહે છે.

કેવી રીતે બચી શકાય ?

– અષ્ટમમાં સ્થિતિ પામેલા અશુભ ગ્રહનો ઉપચાર કરાવો.
– હનુમાનજીની પૂજા કરો.
– શિવજીને અભિષેક કરો.

pooja

આજના સમયમાં દરેક માણસને કોઈને કોઈ સમસ્યા જરૂર છે. કોઈને પૈસાની ચિંતા છે તો કોઈને પોતાના પ્રમોશનની. કોઈ પોતાના પતિના ગુસ્સાથી પરેશાન છે તો કોઈને લાઈફમાં સક્સેસ મેળવવાની ચિંતા છે. આજે અમે તમને આ સમસ્યાઓના કેટલાક જ્યોતિષિય ઉપાય બતાવી રહ્યા છીએ. આ સમસ્યાઓ અને તેમના ઉપાય આ પ્રકારના છે.

આ છે લાઈફની નાની-મોટી સમસ્યાઓના સહેલા ઉપાય 

પ્રમોશન માટે ઉપાય 

દરેક નોકરિયાત માણસ ઈચ્છે છે તેનુ પ્રમોશન છે. આ માટે તે ખૂબ પ્રયાસ પણ કરે છે. પણ અનેકવાર આ પ્રયાસ વિફળ થઈ જાય છે અને પ્રમોશન નથી મળતુ.  જો તમે પણ પ્રમોશન મેળવવા માંગો છો તો દરેક બુધવારે નીચે લખેલ ઉપાય કરો. આ ઉપાયથી જલ્દી જ તમારુ પ્રમોશન થઈ શકે છે.

ઉપાય – 

બુધવારે સવારે ઉઠીને નહાયા પછી પીળા રંગના શ્રીગણેશ ભગવાનની પૂજા કરો. પૂજનમાં શ્રીગણેશને હળદરની પાંચ ગાંઠ શ્રી ગણાધિપતયે નમ: બોલતા ચઢાવો. ત્યારબાદ 108 દુર્વા પર ભીની હળદર લગાવીને શ્રી ગજવકત્રમ નમો નમ: બોલતા ચઢાવો. આ ઉપાય દર બુધવારે કરવાથી પ્રમોશન થવાની શક્યતાઓ વધી જાય છે.

પતિના ગુસ્સાને કરો આ રીતે કાબુ 

પતિ-પત્નીમા બોલચાલ થતી રહે છે. કેટલાક પતિ એવા પણ હોય છે જે વાત વાત પર ગુસ્સે થઈ જાય છે. ક્યારેક ક્યારેક આ સ્થિતિ વધુ બગડી જાય છે. જ્યારે પતિનો સ્વભાવ ગુસ્સેલ હોય છે. જો તમારા પતિનો સ્વભાવ પણ ગુસ્સેલ છે અને તેઓ પણ વાત વાતમાં ક્રોધિત થાય છે તો આ ઉપાય કરો

ઉપાય –  જ્યારે તમારા પતિ ઉંઘમાં ગરકાવ થઈ જાય ત્યારે એક નારિયલ, સાત ગોમતી ચક્ર અને થોડો ગોળ લઈને આ બધી સામગ્રીને એક પીળા કપડામાં બાંધી લો. હવે આ પોટલીને તમારા પતિ ઉપરથી સાત વાર ઉતારીને વહેતા જળમાં વહાવી દો. આ ઉપરાંત રોજ સૂર્યને અર્ધ્ય આપો અને તમારી મનોકામના કહો.  થોડો સમયમાં જ આ ઉપાયની અસર તમને જોવા મળશે.

જો તમે લગ્ન માટે પ્રયત્નો કરીને થાકી ગયા છે તો નીચે લખેલ મંત્રનો વિધિવત જાપ કરવાથી તમારી આ સમસ્યા દૂર થઈ શકે છે.

જલ્દી લગ્ન માટે ઉપાય 

મંત્ર – स देवि नित्यं परितप्यमानस्त्वामेव सीतेत्यभिभाषमाण:।

दृढ़वतो राजसुतो महात्मा तवैव लाभाय कश्तप्रयत्न:।।

જાપ વિધિ 

– તમારી સામે માં ભગવતીનુ ચિત્ર મુકીને વિધિવત પૂજા-અર્ચના કરો અને ફૂલ ચઢાવો.

– ત્યારબાદ આ મંત્રનો 108 વાર(1 માળા) જાપ કરો

– જાપ દરમિયાન ગાયના ઘી નો દીવો સળગતો રહે.. આ વાતનુ ધ્યાન રાખો.

– આસન કૃશ નું અને માળા લાલ ચંદનની હોય તો સારુ રહે છે.

– આ પ્રયોગ 45 દિવસો સુધી કરો. તેના તરત લાભ થશે.

પૈસા માટે ઉપાય 

આજના સમયમાં દરેકને પૈસાની તંગી સામાન્ય સમસ્યા છે. જો તમે આ સમસ્યાનુ સમાઘાન ઈચ્છો તો બુઘવારના દિવસે નીચે લખેલ ઉપાય કરો.

ઉપાય – બુઘવારના દિવસે કોઈપણ સમયે જ્યારે કોઈ કિન્નર(માસીબા) દેખાય આવે તો તેને રૂપિયા વગેરે ભેટ કરો. શક્ય હોય તો તેને ભોજન પણ કરાવો. ત્યારબાદ એ માસીબા પાસેથે એક સિક્કો (તેની પાસે મુકી રાખેલો, તમારા દ્વારા આપેલ નહી) માંગી લો. આ સિક્કાને તમારા ગલ્લા, કેશ બોક્સ કે ઘન મુકવાના સ્થાન પર મુકી દો.  થોડાક જ દિવસોમાં  તમારી સમસ્યાનુ સમાઘાન થઈ શકે છે.

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *